Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Friday, 24 November 2017

આધ્યાત્મિક અનુભવ

આધ્યાત્મિક અનુભવ

તમારા જીવનનો હેતુ શોધો
જીવનના અને સરજનહાર ના ગૂઢ રહસ્યો ખોળવા
મુક્તિનો અનુભવ અને તમારા અસ્તિત્વની ગહેરાઈ સુધી પૌહચ્વા
સર્વજ્ઞતાના રસ્તા ઉપર નમ્રતાથી માર્ગદર્શન સર પગલા ભરવા
ગૂરુના સાનિધ્યમા સનાતન સત્ય, સર્વોચ જ્ઞાન અને અદ્વિતીય પરમાનંદનો અનુભવ.


ક્રમશ: રહસ્યપૂર્ણ સફર

તમારા શરીર,મંન અને આત્માને સ્વસ્થ અને ઍકરૂપ કરવા

પ્રથમ પગથીયુ છે 'સુદર્શન ક્રિયા' શીખો , શ્વાસોશ્વાસની આ પ્રક્રિયાથી આપનુ શરિર,મંન અને આત્મા શુદ્ધ અને ઍકરૂપ થાય છે. તેનાથી શરીરમા ઍક્ત્ર થયેલ તણાવ ખૂબ જ સરળાતાથી અને અસરકારક રીતે દૂર થાય છે.

તમારા અનંત સ્વભાવમા આરામ કરો.

મૌનના પ્રયોગથી – oસજગતા સહ આપણી શક્તિ અને ધ્યાન બાહ્ય જગતથી વીમુખ કરવામા આવે તો શારીરિક ,માનસિક તેમજ આધ્યાત્મિક શક્તિનો પ્રાહુરભાવ થાય છે જે ઍક પરંપરાગત પદ્ધતી છે .મૌન થી ભટકતા મંન થી પર થવા માટેની ખાસ તૈયાર કરેલ શિબિરો દ્વારા આપણને પ્રઘાડ શાંતીનો અનુભવ કરાવે છે અને શરીરને સ્ફૂર્તિલુ બનાવે છે જે આપણે ઘરે ગયા બાદ પણ અનુભવીયે છીયે.

તમારા અસ્તિત્વની ગેહરાઇમા જવુ

ગહન ધ્યાનનો અનુભવ કરવા સુશિક્ષિત ગુરૂ પાસેથી મંત્ર મેળવવો આવશ્યક છે.Sસહજ સમાધી ધ્યાન મા ઍક બહુ સહેલો મંત્ર શીખવવાંમા આવે .છે. અને તમે ધ્યાનની ગેહરાઇમા જઈ શકો છો. જ્યારે મંન અને (નર્વસ સિસ્ટમ-ચેતાતત્ર) જ્ઞાનતંતુ થોડી વાર માટે મૌનમા આરામ-વિશ્રામમા હોઈયે ત્યારે આપણી સાધનામા અવરોધક વસ્તુઓ અને વિકાસને રૂંધતા તત્વો ઓગડવા માંડે છે. તેને નિયમિત જીવનમા વણી લેવાથી જીવન આખુ બદલાઈ જાય છે. અને શાંતિ,શક્તિ અને જાગરૂક્તા આખો દિવસ અનુભવી શકાય છે.

આશિર્વાદ અને રોગમુક્ત કરવાની શક્તિ મેળવો

બ્લેસિંગ શિબિર થી સદગુણોમા વધારો, સંતોષ અને પરિપૂર્ણતાનો અનુભવ મૂખ્ય છે. પરિપૂર્ણતા ચેતનાનો બહુ સુંદર ગુણ છે. જેનાથી વ્યક્તિ આશિર્વાદ આપી શકે છે અને રૉગ નિવારણ કરવામા નિમિત્ત બને છે. 

આશિર્વાદ આપવાની શક્તિ મળવી ઍ વ્યક્તિનો કોઇની સંભાળ રાખવાનો અને સાજા કરવા માટેની ઉત્સુકતનુ વલણ જહેર કરે છે. સેવા કરવાની તત્પરતા,શાંતિ અને સંવદિતા  જેઓને જોઈયે છે તેમને તે મેળવવામા મદદરૂપ થાય છે .તમે જે આશિર્વાદ આપો છો તેનાથી કોઇની જિંદગી બદલાઈ જાય છે. ઘણા લોકોઍ પોતાના અદભૂત અનુભવો બતાવ્યા છે.

કૃતજ્ઞતા ખીલવી

ચેતના ખીલી છે તે દર્શાવવાનો સૌથી શુદ્ધ અને સચોટ રસ્તો છે કૃતજ્ઞતા. ગુરુ પૂજા થકી આપણે આપણા ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવી શકિયે છીઍ , જેઓઍ હજારો વર્ષોથી આ જ્ઞાન સાચવી રાખ્યુ છે.

જ્યારે પાણીનુ ટીપુ સમુદ્રમા મળે છે ત્યારે સમુદ્રની તાકાત અનુભવે છે, તેવી જ રીતે જ્યારે આપડે ગુરુ પરંપરાની પ્રથા સાથે કે જે અનંત સ્ત્રોત છે તેની સાથે જોડાઈ ગયાનો અનુભવ કરિયે છીઍ.

No comments:

Post a Comment

મૂળ વેદ ગ્રંથો કયા?

મૂળ વેદ ગ્રંથો કયા? જ્યાં એક બાજુ આપણાં ઋષિઓએ વિવિધ વિષયોનું જ્ઞાન આપનાર અનેક વૈદિક સાહિત્યો અને ગ્રંથોનું રચના કરી છે, ત્યાં બીજી બ...